પ્રેમ એક મજાનો
કર્યો હતો પ્રેમ એક મજાનો,જેને જોવા તરસતી આંખો!!
એને જ શીખવ્યું જીવનમાં ખુશ રહેવાનું !!!!
રોજ સવાર થતી સોનાની,પણ સાંજ દુઃખ,દર્દ ને પીડા વિદાયની!!!
મારા જીવનની રીત-ભાત બદલી છે એને ,ને જીંદગીને જોવાની દ્રષ્ટિ!!!
કર્યો હતો પ્રેમ એક મજાનો,જેને જોવા તરસતી આંખો!!!
એનું દુઃખ લાગે મને મારૂ!!!
પણ કોણ જાણે મારૂ દુઃખ લાગે એનું ??
કાશ!!એમ જ હોય હે નાથ!!!!
કેમ કે એજ છે જીંદગી બદલનાર!!!
કર્યો હતો પ્રેમ એક મજાનો,જેને જોવા તરસતી આખો!!!
-. mahender