*સરવૈયાની ઐસીતૈસી,*
*સરવાળાની ઐસીતૈસી....*

*પ્રેમ મળે ત્યાં ડૂબી જઈએ,*
*નફરતની ઐસીતૈસી...*

*મિત્રો મળે ત્યાં બેસી જઈએ,*
*સમયની ઐસીતૈસી....*

*મળાય એટલું મળી લઈએ,*
*વ્યસ્તતા ની ઐસીતૈસી.....*

*જીવાય એટલું જીવી લઈએ,*
*ધબકારાની ઐસીતૈસી...*
??

Gujarati Quotes by sasi : 111035971

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now