સદા માનતો રહ્યો કે...
દુનિયાની રીત મારી સાથે કદી નહિ બને.

દૂર ચાલી ગઈ તું અને...

માની ગયો કે...

સમય સામે સંબંધ...
અને...
મજબૂરી સામે મહોબ્બત...

સદા હારે છે...

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111035969
Alkesh Chavda Anurag 8 year ago

lagbhag aavuj bane che... Shefali

Shefali 8 year ago

ha...sometimes

Alkesh Chavda Anurag 8 year ago

sachi vaat che... Komal. be vyakti chuta pade che ane dodh majburi no kadhe che...

Komal 8 year ago

nyc one...bt majburi...saru bahanu che...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now