ફુલ અમને ગમતા નથી
ને કાટા પર અમને મમતા નથી...

ગમ્યાં છે અમને પવૅતો જે
કોઈ ને નમતા નથી...

બીજી ગમી છે તમારી મિત્રતા
જેને તોડવા ની પેલા પવૅતો માં
પણ ક્ષમતા નથી....

Gujarati Quotes by Anil Vaghela : 111035935

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now