જીદંગી એવી ના જીવો કે,
લોકો ' ફરિયાદ ' કરે...
પણ એવી જીવો કે,
લોકો ફરી... યાદ... કરે,
તેના માટે બસ એટલું જ કરો કે,
ગમેતેવુ ના બોલો
પણ........ગમે.... તેવું.....બોલો.

Gujarati Quotes by Anil Vaghela : 111035804

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now