મોત ને મનાવવું મને બહુ સહેલું લાગે
કોઈની વાત કરવી બહુ સહેલી લાગે
હારેલા મનને જીતાડવુ બહુ સહેલું લાગે
પણ પોતાના ને શોધવા ને એ બહુ અઘરું લાગે
-MASTER

Gujarati Shayri by Savan M Dankhara : 111035709

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now