કેવા હતા આપણે બધા
પાસે-પાસે?
જો ને નિકળી ગયા સહુ
જીદંગી ના પ્રવાસે....!

માળો બનાવામા એવા
મશગૂલ થઈ ગયા,
ઉડવા માટે પંખ છે
એજ ભૂલી ગયા...!

Gujarati Quotes by Anil Vaghela : 111035679

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now