નામ તો યાદ છે હજુ તમારું
પણ ચેહરો ભુલાય ગયો છે
વર્ષો પહેલા ની ઓળખાણ છે
છતાં હજુ ઓળખ્યા નથી તમને
પાંજરામાં છે પુરાણો પ્રેમ
પુરાણો પણ ગાઈ છે કવિતા
સદિયો પુરાણી આપણી છે વાતો
બંધાણી ભવ ભવ ની યાદો
પર્વત પરથી ઉડતો વાયરો
ને વાયરે ઉડયો પ્રેમ
મૂગ જળ ની શંકાએ
ઉડયો ભવ ભવ નો સાથ