મ।ર। વ।હલ। ફરિય।દ પોત।ન। હોય એન।થી જ હોય બાકી પ।રક। ને તો ફરીથી ય।દ નથી કર।ત।.
મીઠી તકર।ર સબંધ હોય ત્યં। જ થ।ય બ।કી તો એમ ને એમ પડેલ। સબંધ મં। ગેરસમજણ નો ક।ટ જ લ।ગે.
હક હોય ત્યં। જ જીદ થ।ય બાકી તો સબંધ નિભ।વવ। ખ।તર જ નિભ।વ।ય
સ।ચો સબંધ હોય ત્યં। જ વ।તો ની રમજટ જામે બાકી તો વ।તો મં। પૂર્ણવિર।મ જ લ।ગે
- કવિત। પટેલ