અમીર માણસ મોટી ફાંદ લઈને ડાઇનિંગ ટેબલ પર બેઠો બેઠો વિચારે કે પહેલા શુ ખાઉં તો ભૂખ લાગે કે લીંબુ ને આદુ ખાઉં.....??
ગરીબ બિચારો ક્યાંય બેઠો બેઠો વિચારે કે ભૂખ લાગી છે પણ ખાવા કાઈ નથી.
ત્યારે
અમીર કહે કે શુ ખાઉં તો ભુખ લાગે અને ગરીબ એમ કહે કે ભૂખ તો લાગે પણ શું ખાઉં......??