રેતાળ હૈયું તારું જાણે મુંગા અફાટ રણ સમ છે
મૃગજળ જેવી લાગણીઓ મળે એમાં સનમ છે

કેતન દેસાઈ

English Shayri by Ketan Desai : 111035523
Tiya 8 year ago

wah mast ... ketanji @shefali didi

Shefali 8 year ago

મારા હૈયા કેરી ભીનાશ ને તું કેમ કરી વિસરે છે....આ ઝાંઝવા નું નીર નથી ,આતો છે ખડખડ વેહતું ઝરણું...તને કેમેય કરી ને ના સ્મરે એ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now