I LOVE YOU❤❤.
પ્રેમ એ શબદ એ ઉંડો અથંઁ ધરાવે છે.
પ્રેમ એ એક અલગ જ અનુભુુતિ ધરાવે છે.platonic love મતલબ શુુદ્ધ પ્રેમ જેમાં કોઈ વાસના કે અનય મલિન ભાવના રહેલી ના હોય.
પ્રેમ માં વયક્તિની સમગ્ર દુનિયા બદલાય જાય છે.દુનિયા રંગીન લાગવા લાગે છે.મનમાં અનેક તરંગો ઉઠે છે.
પ્રેમ વયક્તિ ને બદલી નાંખે છે.
પ્રેમ માં પાગલ થવાની મજા પણ અનેરી છે.
પ્રેમ વયક્તિ ને કમજોર નહિ પરંતુ હિંમત આપે છે.
પ્રેમ છે તો દુનિયા છે. મતલબ પ્રેમ એક એવું તતવ છે,જેને લીધે દુનિયા ટકી રહી છે.