જ્યારે કરતી હોઈશ હું ઇશ્વર જોડે તારી માંગણી.....!!
ત્યારે તેના હૈયે પણ ઉભરાતી હશે પ્રેમની લાગણી.....!!

Gujarati Quotes by Rinkal Chauhan : 111035480
Ketan Desai 8 year ago

મારી લાગણીઓ ને તે ભલે આમ એક એક કરી ને ગણી; હ્રદયના કુવામાંથી એને ઉલેચતો રહીશ તારામાં જ ભળી. કેતન દેસાઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now