Gujarati Quote in Story by BINAL PATEL

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MKGANDHI  
'નામમાં ગાંધી જેમણે લાવી મોટી આંધી. આંખ જાણે આશાઓનો દરિયો, ખમતીધર ડીલ જાણે અડીખમ પર્વત, વિચારોમાં શુદ્ધતા, વર્તન-વાણીમાં નિર્મળતા, સ્વભાવમાં માર્મિકતા અને હ્દયમાં કોમળતા અને જીવનમાં સાદગી એટલે એક અકલ્પનિય, આદરણીય અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ એટલે ગાંધીબાપુ જેમણે જીવનકાળ દરમિયાન પોતાના અસ્તિત્વનો ખુબ મોટો ફાળો આપી સત્ય,અહિંસા અને પ્રેમના પાઠ ભણાવી, જીવનના અમૂલ્ય સિદ્ધાંતોનો સાર સમજાવી, ઇતિહાસની સૌથી મોટી જંગ લડી, અસત્ય પર સત્યનો ફતેહ કરાવી, સ્વતંત્રતાના શિખરો સર કરાવી, આખા વિશ્વમાં હિમ્મત, નિષ્ઠા, પ્રામાણિકતા, સત્ય-અહિંસા અને પ્રેમના પાઠ શીખવાડી પોતાની એક અલગ જ ઓળખ આપી એ વ્હલા બાપુ મારા માટે એક આદર્શ વ્યક્તિ અને રોલમોડલ ગણી શકાય.'

Gujarati Story by BINAL PATEL : 111035381
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now