Gujarati Quote in Shayri by Rushi patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા પ્રેમ ની અસર કૈક એવી થવા માંડી છે.
કે એમના દિલ માં એ જઇ ને વસવા લાગી છે.

વારસો સુધી હતા અમે તું અને હું
ના જાણે આજે અભિલાષા બદલવા લાગી છે.

હતું બંને વચ્ચે અવકાશ મોટુ.
ના જાણે આજે અવકાશ ભીષવા લાગ્યું છે.

દ્રઢ હતા એ એમના નિર્ણય પર
ના જાણે આજે નિર્ણયો બદલાવવા લાગ્યા છે.

હતી તેમની આખો માં રણ જેવી શુસ્કતા
ના જાણે આજે વર્ષા ની ચહેલ થવા લાગી છે

Gujarati Shayri by Rushi patel : 111035348
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now