ખુશી એટલે જીવનન। સફર મં। ડગમગાત। પગલ। પર આપણી ગમતી વ્યક્તિ નો મળતો સહારો
ખુશી એટલે ન।નીસી બેદરક।રી પર આપણી ગમતી વ્યક્તિ ની પ્રેમ સ।થે ની પરવ।હ
ખુશી એટલે ન।સમજી ની ભૂલ પર આપણી ગમતી વ્યક્તિ ની સમજદારી સ।થે ની સુધારણા
ખુશી એટલે આપણી દરેક અધૂરાશ પર ગમતી વ્યક્તિ ની સંપૂર્ણત।નો અહેસ।સ
- કવિત। પટેલ