. *હૃદય*
. ::::::::::::::::::::::::::::::
ખૂણામાં રાખી જેને મે સાચવ્યું હતું
હૃદયને ભેદી એ બહાર નીકળી ગયું
શ્વાસમાં જેને આપી હતી મે જગ્યા
હૃદયને તકલીફ આપી બહાર નીકળી ગયું
સોંપી હતી જેને મે પ્રેમની લાગણી
એ હૃદયના ખૂણા ખૂણા તોડી ચાલ્યું ગયું
મત ભેદ કર્યા વગર સાચવ્યું હતું એક ને
હૃદયને તમામ દ્વારને વિખી વિખી જતુ રહ્યુ
કદર આપી હતી મે મારા દેહ કરતા વધારે
હૃદય અને દેહને છોતરી છોતરી ચાલ્યું ગયું
બુંદ બુંદ મે પ્રેમનો વરસાદ વરસાવ્યો
બુંદ બુંદ હૃદયમાં નફરત કરી છટકી ગયું
પાત્ર પાત્રમાં તફાવત હોય છે
પણ એ હૃદયને ભેદી બહાર નીકળી ગયું
~::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~
. ધવલ રાવલ
trust on God