આપણે સમયની સાથે ક્યારેય નથી ચાલતા જો આપણે સમયની સાથે ચાલીએ તો આપણને કોઈ મુશ્કેલીઓ કે તકલીફો આવેજ નહિ.
પરંતુ આપણે સમયની આગળ તો ક્યારેક તેની પાછળ ચાલીએ છીએ
સુખી જીવન કે જીંદગી જીવવી હોય તો સમયની સાથે ચાલવું.
થશે,કરીશું,કરી દઈશું ..આ બધા શબ્દો આપણી જિંદગીમાં આવતા એક બંપ જેવા છે માટે તે બંપોને કચડીને આપણે આગળ વધીશું તોજ જીંદગી મધ કરતા મધુર લાગશે.