#કાવ્યોત્સવ ...
પ્રેમ લાગણી સંબંધ...
હે સાંઈ તું જ કે ને...
હું ક્યાં જઉં...??
ક્યાં જઉં...??
આ તે કેવી મુશ્કેલીમાં હું મુકાઈ કે.?..
નથી બહાર નીકળી શકતી કે...
કોઈ રસ્તો પણ મને સૂઝતો નથી હવે...
નથી જીવી શકતી કે...
નથી મરી પણ શકતી...
હે સાંઈ તું જ કે ને...
હું ક્યાં જઉં...?
ક્યાં જઉં...?
એમ કરને ઘડીભર તું વિસામો આપ...
તારી સમાધિ પર માથું રાખી...
છેલ્લા શ્વાસ તો નિરાંતે લઈ લઉં...
#સાંઈ સુમિરન...