Gujarati Quote in Shayri by Alkesh Chavda Anurag

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav

પ્રેમ...

સંવાદ વિના આપણી વચ્ચે પાંગરી રહેલો આ અદ્રશ્ય પ્રેમ...

મૂર્તિમાં વિદ્યમાન એ પરમેશ્વરથી સહેજ પણ ઉતરતો નથી...

કે જેમાં...

અમૂર્ત રૂપે એકમેકના સહવાસ રૂપી કૃપા એ સર્વેશ્વરની જેમજ આપણાં બન્ને પર સદા વરસ્યા કરે છે...

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Shayri by Alkesh Chavda Anurag : 111034568
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now