શું કહું તને કઈ સમજાતું નથી,

કહેવા ચાહું છું પણ કહેવાતું નથી,

છે બસ બે કદમ દૂર તું મારા થી,

પણ એટલું ય અંતર મારાથી કપાતું નથી

Gujarati Quotes by naresh patel : 111034558
naresh patel 8 year ago

@ssndeep ha vicharu chu??

Ssndeep 8 year ago

ગલુકોન ડી ટ્રાય કરો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now