માણસ નું જીવન A to Z અને 1to100ની સાથે સમગ્ર કક્કો અનેં બાળાક્ષરી માં જ વીતી જાય છે.. ફેર એટલો જ પડે છે.. નાનપણ માં આ બધું એકલાઈન માં ભણાય છે.. મોટાં થયાં પછી ફક્ત અક્ષરો જ આડાઅવળા મુકાય છે.. અનેં જીવન ની વ્યાખ્યાઓ બદલાઈ જાય છે.. સંબંધો નાં સમીકરણ ખોટાં પડી જાય છેં.. મીસ મીરાં..