કોણ જાણે કેમ આજ કોઈ યાદ આવી ગયું,
આંખ માંથી એક આસું સરી પડ્યું...
કોણ જાણે કેમ આજ કોઇ યાદ આવી ગયું.
દિલ એક ધબકારો ચુકી ગયું.......
કોણ જાણે કેમ આજ કોઈ યાદ આવી ગયું ,
મન ભૂતકાળ ના શહેર માં ભમી રહ્યું.....
કોણ જાણે કેમ આજ કોઈ યાદ આવી ગયું..........

Gujarati Shayri by Tank Bansari : 111034468

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now