સવાર એટલે..
કોણ આવી ટાંગી ગયું સૂરજ નું ઝળહળતું આ ઝુમ્મર?.. અનેં
સાંજ એટલે..
કોણ આવી ચોરી ગયું સૂરજ નું ઝળહળતું આ ઝુમ્મર ..મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111034465
Kanha 8 year ago

abhar mitro

Krishana Dutt 8 year ago

આભાર.....ssndeep ji

Krishana Dutt 8 year ago

Friends ...બીજી કોઈ વ્યાખ્યાઓ રજૂ કરશો... સવાર ની

Ssndeep 8 year ago

વાહહહહહ , દતતતજી

Krishana Dutt 8 year ago

સવાર એટલે ... કોણ જગાવી ગયું માળાઓ માં કલરવ કરતું પંખીઓનું ટોળું.... સાંજ એટલે ..... અસ્ત થયો આ ભાનું..હવે હું ય પાંખો ફફડાવી ઘર તરફ દોડું....

Ssndeep 8 year ago

તમે જ ..... તમે જ ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now