આ પ્રશ્નનો જવાબ છે કોઈ પાસે?
.
આપણી ગુજરાતની Film Industry શું કામ બહારના રાજ્યોમાંથી વાર્તાઓ લઈ આવી તેને ગુજરાતીમાં રિમેક કરે છે?
.
શું આપણી પાસે નવા વિચારો પર લખી શકે એવા લેખકો જ નથી?
.
આપણે લેખક કહીયે છીએ પોતાને તો મારું માનવું છે આપણે જ છીએ જે આપણી Film Industry ને આગળ લઇ આવી શકીએ છીએ.
.
કોઇ છે જે આ વાતથી સહેમત હોય?