#kavyotsav
રાત તારા સપનાઓ જોઈ વિતાવી છે.
ક્યારેક તને આલિંગન માં મારા છુપાવી છે.
સવારે તારા સાથ ની રાહ દેખાઈ છે,
મેં મારા હદયની વેદના જણાવી છે.
તારી યાદો ના સહારે જિંદગી વિતાવી છે,
તને જોઈને મેં ખુદની જાત હરખાવી છે.
મારા સપના મા તુ આવી સતાવે છે,
તૂટેલી જિંદગીને તારે માટે મનાવી છે.
તારી લાગણીઓ નો પ્રવાહ વધી રહ્યો છે,
મારા મનમાં તે લાગણીઓની આગ લગાવી છે.