#kavyotsav
મારે ડૂબવું છે તારામાં,
તું સમંદર તો બન...
મારે મારવું છે પળપળ તારામાં,
તું જિંદગી તો બન...
મારે ભરવા છે ખુલ્લા શ્વાસ આ દુનિયામાં,
તું મારી દુનિયા તો બન...
મારે જોવી છે રાહ તારી,
તું વિસામો તો બન...
મારે ઉડવું છે સ્વપ્નમાં તારા,
તું મારી પંખ તો બન...