#KAVYOTSAV
*'મોહ'* નથી, *'માયા'*નથી,
*'અમર'* તમારી *'કાયા'* નથી.
*'સુખે'*થી *'જીવી'* લો આ *'જિંદગી'* મિત્રો,
*કારણ*
*'દુઃખ'*ની અહીં કોઈ *'છાયા'* નથી.
*'ઉડવા'*ની *'હિંમત'* હોય તો જ *'પાંખ ફૂટે,'*
બાકી *'બેસી જ રહો'* તો
તમારી *'કિસ્મત'* પણ *'ફૂટે.'*
*'નથી મળતું'*
કોઈને પણ કશું જ *'મહેનત કર્યા વગર,'*
*'મળ્યો'* મને
*'મારો જ પડછાયો'* પણ *'તડકે'* ગયાં પછી.