Gujarati Quote in Questions by Jigar Thakor

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?ખરેખર ગરબે રમવું એટલે શું??

?ગરબો તે બ્રહ્માંડ નૂ પ્રતિક છે ગરબા મા 27 છિદ્ર હોય છે,
?નવ નવ ની ત્રણ લાઈન એટલે 27 છિદ્ર તે 27 નક્ષત્ર છે.
?એક નક્ષત્ર ને ચાર ચરણ હોય છે 27×4=108
?નવરાત્રી મા ગરબા ને મધ્ય મા રાખી 108 વખત ગરબી રમવાથી અથવા ઘૂમવાથી બ્રહ્માંડ ની પ્રદિક્ષણા કરવાનૂ પૂણ્ય મળે છે.

*?ગરબા રમવાનું મહાત્મ્ય આ છે?*

Gujarati Questions by Jigar Thakor : 111034098
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now