Gujarati Quote in Shayri by Pranav Kava

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav

સ્મિત રમતું .. (લાગણી)

વહાલ વહાલ ને વાત વાતમાં,
મન મુકીને હૈયું ઝરતું,
પ્રીત તણું આ સ્મિત રમતું ..

આવકારના પડછાયાને ઘેરી વળેતુ,
વાટ જોતા મનાનેર પુછતું,
પ્રેમ તણું આ સ્મિત રમતું ..

પ્રકૃતિ ના ખોળે બીજ તણું આ વૃક્ષ રમતું,
મુક્ત ગગનમાં વિહાર કરતુ,
સ્વપ્ન તણું આ સ્મિત રમતું ..

હાસ્ય ભરેલા દરબારમાં,
મન મુકી નાચગાન કરતુ,
એકબીજાને હસતા જોતા,
મુખ પર આ સ્મિત રમતું ...

Gujarati Shayri by Pranav Kava : 111034063
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now