#Kavyotsav
શું ભરોસો ? (સંબંધો?
સ્વાર્થના દરિયાની ભરતીનો શું ભરોસો ?
હાસ્યમાં દુઃખના અણસારનો શું ભરોસો ?
મોટપમાં મળેલી નીચી ટેલનો શું ભરોસો ?
જિંદગીની જુવાળ માં દેહનો શું ભરોસો ?
મુકાબલાની મહેફિલમાં જીતનો શું ભરોસો ?
પ્રણવની કલમના શબ્દોને વાંચે નહિ તો શું ભરોસો ?