# kavyotsav
તારી જુદાઈ આજે યાદ અપાવી ગઈ!!
તારી જુદાઈ આજે સ્થાન જમાવી ગઇ
જાગીને જોયું આજે નથી તું સામે???
મારી આંખોમાં આસું ટપકાવી ગઇ!!
તારી જુદાઈ આજે યાદ અપાવી ગઈ!!.....
તારાને મારા સંબંધમાં ક્યાંકતો હતી ગહેરાઈ ,
તેથી જ તારી જુદાઈ આજે તારી યાદ અપાવી ગાઈ!!!
તારું સ્મિત,તારો ચહેરો ,તારો પ્રેમ,
આજે તારી યાદ અપાવી ગઈ!!!!
સવાર-સવારમાં તારી યાદ મને રડાવી ગઇ.
તારી જુદાઈ આજે યાદ અપાવી ગઈ!!
આજે સમજાયું તારું સ્થાન મારી જિંદગીમાં!!!
જ્યારે તારી જુદાઈ મને દર્દ અપાવી ગઇ!!
મહેશુશ કરૂ છું આજે એકલતા તારી જુદાઈમાં!!
હું પળે-પળે રાહ જોઇશ તારી મારી જીંદગીમાં!!
બોલ! થામશને મારો હાથ તારી જિંદગીમાં ???
તારી જુદાઈ આજે યાદ અપાવી ગઈ!!
તારી જુદાઈ આજે સ્થાન જમાવી ગઇ!!