Gujarati Quote in Shayri by Davda Mital S

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# kavyotsav

પ્રેમ ના તાંતણે થી બંધાયેલી છે આ દોસ્તી ,
શ્વાસ વગર ન ચાલે એમ દોસ્ત વગર ન ચાલે એવી છે આ દોસ્તી,
શાળા - કોલેજ ના દિવસો યાદ અપાવે છે આ દોસ્તી ,
ગાળ દઇને પણ બોલાવી શકાય એવી છે આ દોસ્તી ,
જયાં દિલના દરવાજા ખોલી શકાય એવી છે આ દોસ્તી ,
મુશ્કેલી ના સમયમાં સાથ આપે છે આ દોસ્તી ,
પ્રેમ પહેલા પણ પોતે પહોંચી જાય એવી છે આ દોસ્તી ,
જયાં આંસુઓનો દરિયો છલકાય એ છે આ દોસ્તી ,
દુઃખના સમયમાં પણ હસાવે છે આ દોસ્તી,
દુર હોવા છતાં પાસે હોવાનો અહેસાસ અપાવે છે આ દોસ્તી ,
અઢળક પ્રેમ જયાં મળી શકે એ છે આ દોસ્તી ,
પાના ને પાના ભરાય દોસ્તીના એવી છે આ દોસ્તી ,
મીરાં કહે છે બધા વિના ચાલે પણ દોસ્ત વગર ન ચાલે એવી છે આ દોસ્તી ....
એવી છે આ દોસ્તી. .....

- MS

Gujarati Shayri by Davda Mital S : 111034014
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now