#kavyotsav
આત્મશ્રદ્ધા

જ્યારથી ખુદને પ્રેમ કરવાની આ રીત મેં જાણી,
નિરસ એવું મારું જીવન બની ગયું છે ઉજાણી!

દિલની બંધ ડબ્બી ખોલી, હેતની કરી મેં લ્હાણી.
મનનાં ડરને દૂર ભગાડી, આત્મશ્રદ્ધા ની કરી મેં કમાણી !

ડૉ.સેજલ દેસાઈ

Gujarati Shayri by Dr Sejal Desai : 111033992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now