Gujarati Quote in Quotes by sangeeakhil

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓઢવા માટે ઈશ્વરે આકાશ નું ઓઢણુ આપ્યું,
પાથરવા માટે ધરતીનું રૂડું પાથર્ણુ પાથરી આપ્યું.
સુખ - શાંતી ભોગવવા માટે તંદુરસ્ત તન આપ્યું.
શક્તિ અને ભક્તિ કરવા મન મલકતું આપ્યું.
ઈશ્વરનો કેટલો આભાર માનું એક સાથે આટલું આપ્યું.
#સાહિત્યની_સફરે #મહિમા #કવિ #સંગીઅખિલ

Gujarati Quotes by sangeeakhil : 111033972
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now