ફૂલ ની કળી ખીલ્યા વગર કરમાઈ જાય છે
મિત્રો જરુરત પ્રમાણે બદલાઈ જાય છે
ના કરતા ખુદ ને કોઈનાથી આટલું નજીક
ઉજાસ ઉતપન્ન કરનાર દિવાસળી પણ
ક્યારેક બધુ સળગાવી જાય છે..
- B.B

Gujarati Whatsapp-Status by Bhumika Bhonyare : 111033907
Nidhi Shah 8 year ago

એકદમ ખરુ

Raa 8 year ago

bahu sars bhumiji i salute

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now