*વાવી ને ભુલી જવાથી તો*
*છોડ પણ સુકાઈ જાય સાહેબ...*
*સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે.*
*શબ્દોનું ખરું વજન તો આવકાર આપનાર ના ભાવ પર હોય છે.,*_
*નહિતર 'આવો પધારો' તો પગ લૂંછણિયા ઉપર પણ લખ્યું હોય છે.!!. . .*_

*શુભ સવાર*

Gujarati Quotes by Dimpal Kapadiya : 111033832

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now