તું ક્યાં ચાલી ગઈ મારી દીકરી! જયારે હતી તું મારી નજરની સામે ત્યારે મને લાગતું કે કોઈ મારું છે આ દુનિયા માં પણ જ્યારે તે વિદાય લીધી આ દુનિયામાંથી હવે લાગી રહીયું છે મને નથી કોઈ મારું બસ તારી યાદોમાં જીવી રહીયો છું હું આ સૂમસામ દુનિયામાં ઘણા છે આજુબાજુ પણ નથી લાગતું કોઈ છે મારી પાસે તારા જેવું ક્યારે મળીશ તું મને ફરી આ દુનિયામાં કદાચ જન્મો નીકળી જશે ફરી તને મળવામાં લઈશ હજારો જન્મો તારા માટે પણ આશા રાખૂછુ તને એક વાર મળવાની...