અહીં તો અવસર નથી હવે એને ભુલવાનો,
મન બેબકડું થાય છે હવે એને મલવાનું.

હોય જો સાથ તો સમય પણ સારો લાગે,
હોય સાથ તારો તો જિંદગી આસાન લાગે.

એક એક પળ અહીં તો એકલો લાગે,
આપે સાથ તુ તો એકલતા દૂર કરે સાથ તારો.

રસ્તાતો ઘણા છે એને મળવા માટે ના,
સાથ મળે તારો તો સમદર થઇ જાય પાર.

તારામાં જ ભવસાગર થઇ જાય પાર,
તારા ખોળા માં માથું મૂકી છોડું શ્વાસ મારો..

Gujarati Whatsapp-Status by Sunil thakor : 111033461

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now