Gujarati Quote in Shayri by mahendrakumar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# kavyotsav

આવને મારી દિકરી તારી માની કૂખે,
હુ રાહ જોઉં છું!!!
આવને મારી દીકરી તારી પા..પા..પગલી પાડને મારા આંગણે,
હુ રાહ જોઉં છું!!!
તું હોઇશ કેવી મસ્ત મજાની ,અમારી કલ્પના !!!
હુ રાહ જોઉં છું!!!
તુ હોઇશ મારા જીવનમાં અણમોલ પ્રભુનો પ્રસાદ,
હુ રાહ જોઉં છું!!!
તારા સપનાં જોયા છે અનેકવાર ,
તું હોઇશ કેવી સ્વરુપવાન???
હુ રાહ જોઉં છું!!!
તારો એ મધુર અવાજ ,તારી નટ-ખટ ચાલ,
તારૂં એ તોફાન જોવું છે મારી જીદગીમા,
આવને મારી દિકરી તારી માની કૂખે,
હુ રાહ જોઉં છું!!!..
તને રાખીશ દિકરાથી પણ વધારે,
તું જ મારો દિકરોને તું જ મારી દિકરી,
આવને મારી દિકરી તારી માની કૂખે,
હુ રાહ જોઉં છું!!!
તું છે એક કલપેલું સપનું ,
બોલને!!!આવિશને અમારી જીદગીમાં,
આવને મારી દિકરી તારી માની કૂખે,
હુ રાહ જોઉં છું!!!
દિકરી!!રાખીશ હું તને અનહદ જાનથી પ્યારી,
આપીશ દુનિયાની દરેક ખુશી વચન છે મારૂ.
આવને મારી દિકરી તારી માની કૂખે,
હુ રાહ જોઉં છું!!!...

Gujarati Shayri by mahendrakumar : 111033445
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now