Gujarati Quote in Shayri by Mayank bavadiay

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav

લાગેછે જીવનના દિવસો આવી ગયા,
પહેલાતો કાળા વાદળ હતા,પછી
વરસાદના મીઠા ટીપા આવી ગયા.... લાગે છે...
જીવનના દિવસો આવી ગયા...

વર્ષા આવી તો તેને નટરાજ કર્યું,
ત્યાંતો મધુર દેડકાઓ ના સૂર લાગી ગયા... લાગે છે જીવનના જીવનના દિવસો આવી ગયા...

ધડિક તો માયુસી હતી જીવનમાં,
પછી તો ખુશી ના તુફાન આવી ગયા...લાગે છે
જીવનના દિવસો આવી ગયા..

આખો લાખો ટુકડામાં તૂટી ગયો હતો હું,
એટલામાં ભેગા કરાવવા વાળા આવી ગયા...લાગે છે જીવનના દિવસો આવી ગયા..

ચાલતો હતો રસ્તામાં એકલો ,
હવે તો હસીન સાથ દેવા આવી ગયા...લાગે છે
જીવનના દિવસો આવી ગયા..

મનમાં અંજાન વિચારો આવ્યા,
લખ્યું તો કાવ્ય ના ફૂલ પથરાય ગયા...લાગે છે
જીવનના દિવસો આવી ગયા..

                             -   મયંક શૈલેષભાઈ બવાડીયા.
                          

Gujarati Shayri by Mayank bavadiay : 111033084
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now