Gujarati Quote in Shayri by Nirmalsinh Jadeja

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav

'સ્પંદન'

તમે હતા મને યાદ,તમને યાદ કર્યા કરૂં છું,
આંખ કરું છું બંધ અને તમને રોજ મળ્યા કરૂં છું.

ખૉજે નજર મારી તમને,હાજર તમે છો કે નહીં?
વિચારી વિચારીને બોલું છું,વાતો નવી નવી રોજ કહી,
તમે જ છો દિલની ધડકન,હૂં તમારામાં રોજ ધબકયા કરૂં છું....તમે હતા(1)

તમારી નિર્દોષ આંખોમાં સપના અનંત મેં જોયા છે,
સદગુણો ઉછેર્યા ઘણાં, તમે દુર્ગુણો ને ખોયા છે,
તમે જ છો સાગર નો ઘૂઘવાટ,હૂં વાદળ બની વરસ્યા કરૂં છું...તમે હતાં(2)

જીવનભર ભૂલાશે નહીં,લાગણીભીનું આ બંધન,
મળતા રહીશું,ઝીલતા રહીશું સ્નેહભર્યા આ સ્પંદન,
'નિર્મલ' ના ભલે હો ચાહક તમે,હુ તમને ખુદા ગણ્યા કરૂં છું...તમે હતાં(3)...


nirmalsinh jadeja

Gujarati Shayri by Nirmalsinh Jadeja : 111032997
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now