શૂન્યમાંથી શબ્દનું સર્જન કરો,
લાગણીનું એ રીતે તર્પણ કરો.
સહજીવન છે એક કપરી સાધના,
સિધ્ધ થાવા અહં વિસર્જન કરો....

Gujarati Shayri by KANO : 111032955

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now