#kavyoutsv
ગઝલ
ખરેખર જીંદગી રહસ્યમય હોય છે
દુ:ખ જ્યાં પડે ત્યાં સુખનો ઉદય હોય છે
હારી જાય છે બાજી એ થોડી ક્ષણોએ !
જીતી લે છે જે મનોમન વિજય હોય છે!
તૃપ્તિ સદૈવ માગનારા શાંતિ જપે !
એમને જ ખોટે ખોટા વિષય હોય છે
સુરા પી ગ્નાનની નશો ચડા વે છે
ગ્નાન ના નશા માં એ ખુદામય હોય છે
ગઝલ છે ખરેખર ગજબ વાતની
રિયાઝ' ગઝલમાં ગજબનો લય હોય છે
રિયાઝ મીર ગઝલકાર ભલગામ