//પ્રેમ ની પરાકાષ્ઠા //
કાગળ અનેં કલમ એ હ્દય અનેં લાગણીઓ સમાન છે.. ક્યારેક એનાં પર પ્રેમ લખાઈ પણ જાય છે.. લાગણીઓ છપાઈ પણ જાય છે.. અનેં પૈસા માટે પસ્તી માં અપાઈ પણ જાય છે.. શાહી પૂરી થતાં કલમ ફેંકાઈ પણ જાય છે.. અનેં ખરાબ કાગળો તો ઘડીક માં ફડાઈ પણ જાય છે.. અચાનક આવા દગા માં જીવતર ફુંકાઈ પણ જાય છે..અનેં માણસાઈ સસ્તા માં આમ વેચાઈ પણ જાય છે.. મીસ મીરાં