Gujarati Quote in Whatsapp-Status by Harshad Patel Pij

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પંજાબના એક વિસ્તારમાં એક છ વર્ષની નાની બાળકીએ તેની મમ્મી ને ફરિયાદ કરી કે તેને પેટમાં ખુબ દુખેછે પછી તેની મમ્મી તેને દવાખાને લઇ ગઇ જયાં તેના પેટનો એકસરે કઢાવ્યો તો દાક્તરને ખબર પડી કે બાળકીના પેટમાં કોઇ કાળા કલરની લાંબી ચીજ ફરી રહીછે પછી તેના પેટનું ઓપરેશન કર્યુ તો પુરા એક મીટરની વાળની ચોટલી નીકળી...હાલ બાળકી સલામતછે
હા બાળકીને દરરોજ વાળ ખાવાની ટેવ હતી ને લાંબા દિવસો પછી તે વાળ તેના આંતરડામાં જમા થતા ગયા હતા પછી તે દરેક વાળની એક સામાન્ય ચોટલી બની ગઇ હતી...આવા પણ બાળકો હોયછે આ દુનીયામાં લો કરલો બાત.

Gujarati Whatsapp-Status by Harshad Patel Pij : 111032890
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now