#KAVYOTSAV

સંબંધ

સાચવવો હોય તો છે સોના જેવો

નિભાવવો હોય તો છે હીરા જેવો

તૂટે તો છે કાચ જેવો

નવો બનાવો તો છે રમત જેવો

તોડી ને જોડો તો છે ગાંઠ જેવો માનો તો છે ઈશ્વર જેવો

ના માનો તો છે છળ જેવો

એ સંબંધ....

Gujarati Story by A K : 111032878

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now