Gujarati Quote in Hiku by Bhavin Parkhiya

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી એ સમજ કે જેનો મારામાં અભાવ છે. બસ એજ તારો ને મારો અલગ સ્વભાવ છે. મને લાગણી, પ્રેમ ખુલ્લા આકાશમાં કિલ્લોલ કરતા ઉડવું, એજ સાચો પ્રેમ અને જીવનનો લગાવ છે. તારે સ્ટેટસ, ગાડી, બંગલાને રૂપિયા ખુશીને આનંદ માપવાના આધાર છે. મને ધોધમાર વરસાદમાં હાથપકડી રસ્તા પરની એ નાની ચ્હાની લારી પર હસતા શરમાતા એ ચ્હાની ચુસકીના અબરખાં અને તને ફાઈવસ્ટાર હોટેલની ફોર્મલ પાર્ટીમાં કરોડોની એ ક્ષણને બદલે લાખોના દેખાતા ફાયદા. તારી એ સમજ કે જેનો મારામાં અભાવ છે, બસ એજ તારો ને મારો અલગ સ્વભાવ છે.

Gujarati Hiku by Bhavin Parkhiya : 111032871
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now