હરેક પળ, હરેક ક્ષણ વિચારું છું!,
જેવું વિચારુ છું એવું જીવુય છું!,
કોણ જાણે આખા દિવસ દરમિયાન!,
કેટલા મુખોટા?ઉતારું છું ને પહેરુ છું!?
-ર.જ

Gujarati Quotes by RajNikant PaTel : 111032844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now