#kavyotsav
ગઝલ
ઘેઘુર છે આ જીંદગી નો વડ હુ શું કરું ?
ઉંડા છે આ ભીતરના પડ હુ શુ કરું?
ચુપ રહું છું તોયે અવાજો કાનમાં ગુંજે,
દુ:ખનું છે કે આ સુખનું ઓછડ હું શું કરું?
સમજુ જાણું છું છતાં ચાલ્યો છું હુ !!
રસ્તો છે આ ખોટો અણઘડ હું શું કરું ?
નહિ છુટે મને આ ચાહવાની લત !!
લાગી છે આગ આ ભડભડ હું શું કરું ?
નિહથ્થો નથી કલમ મારુ હથિયાર છે,
તુટી જશે છે પ્રીત મા આ ધડ હુ શું કરું ?
મસ્તક નમાવુ છુ હુ ઓ ખુદા તુજ ને!
'રિયાઝ'રહેતી ન મનની પકડ હુ શું કરું?
:- રિયાઝ મીર ગઝલકાર મુ.પોભલગામ તા.વડગામ જિ. બનાસકાંઠા
7203950456,9638904825